જામનગર: શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી માટે આવતા લોકોને ટ્રાફિકની સમસ્યા ન નડે અને રસ્તાઓ પર ભીડભાડ ન થાય તે હેતુથી મહાનગરપાલિકાની એસ્ટેટ... Author: Mumbai Samachar Team જામનગર: શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી માટે આવતા લોકોને ટ્રાફિકની સમસ્યા ન નડે અને રસ્તાઓ પર ભીડભાડ ન થાય તે હેતુથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.