ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે 29 વર્ષીય ભાજપના નેતા રૂપસિંહ ઠાકોરની વરણી થઈ છે. વોર્ડ નંબર 4 માંથી પ્રથમ વખત કોર્પોરેટર બનેલા રૂપસિંહ ઠાકોર ગાંધીનગરના ઈતિહાસમાં સૌથી યુવા મેયર બન્યા છે. રૂપસિંહ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રથમ વખત ચૂંટાયેલા કોર્પોરેટર છે. Who is Gandhinagar Mayor Rupsinh Thakor?