Jalebi Recipe : જો તમને કાંઇક ગળ્યું ખાવાની ઇચ્છા થાય તો જલેબી ખાઇ શકો છો. તમે ઘરે જ બહાર જેવી ટેસ્ટી જલેબી બનાવી શકો છો. અહીં જલેબી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે સવારમાં નાસ્તામાં ફાફડા સાથે મજા પડે છે. મેંદો, કોર્ન ફ્લોર, બેકિંગ પાઉડર, દહીં, પાણી, ખાંડ, લીંબુ નો રસ, એલચીનો પાઉડર, કેસરના તાંતણા. તેમાં કોર્ન ફ્લોર, બેકિંગ પાઉડર, દહીં અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઘટ્ટ ખીરું બનાવો.