IND vs NZ ODI Head To Head : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થશે. અગાઉ ટી20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા 3-2થી શ્રેણી જીતી હતી. હવે વન ડેમાં ટીમ ઇન્ડિયા જીત મેળવવા પ્રયત્ન કરશે. શ્રેણી પહેલા બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડ જોઇએ.