Things to Check When Buying Gold : ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવું ભારતીય પરિવારોમાં લાંબા સમયથી ચાલી આવતી પરંપરા રહી છે. આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે ઉજવવામાં આવશે. આવામાં દેશભરના લોકો સોના અને ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય વસ્તુઓ ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જોકે ઘણા ગ્રાહકો તેમની ખરીદી કરતા પહેલા ફક્ત પ્રતિ ગ્રામ સોનાના ભાવ જાણીને ખરીદી લે છે.