India vs New Zealand: ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝમાં સરસ પ્રદર્શન કરવા માટે નમન ધીરને ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝનો મેડલ મળ્યો છે. India vs New Zealand: ટીમ ઈન્ડિયાના ઘણા મોટા-મોટા ધુરંધરો ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝમાં ફ્લોપ થઈ ગયા. ભારત સિરીઝ 3-2 થી જીત્યું પરંતુ બેટિંગમાં શ્રેયસ અય્યર, તિલક વર્મા જેવા મેન ખેલાડીઓ એક-બે ઈનિંગ્સ સિવાય કંઈ કરી શક્યા નહીં. તો બોલિંગમાં ભુવનેશ્વર કુમારથી લઈને મયંક યાદવની ભારે ધોલાઈ થઈ.