સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે નિયમિત આવક, વરિષ્ઠ નાગરિકો માટે વધુ સારા વ્યાજ દર અને પર્યાવરણને અનુકૂળ રોકાણો પ્રદાન કરવા માટે ઘણી ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ અને માસિક આવક યોજનાઓ ઓફર કરે છે. SBI Savings & Investment Schemes: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે નિયમિત આવક, વરિષ્ઠ નાગરિકો માટે વધુ સારા વ્યાજ દર પ્રદાન કરવા માટે ઘણી ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ અને માસિક આવક યોજનાઓ ઓફર કરે છે.