પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરે પહેલા જ કહ્યું છે કે તે આઈપીએલમાં રમવા માંગે છે, પરંતુ જ્યાં સુધી તેણે બ્રિટિશ નાગરિકતા મેળવી ન હતી ત્યાં સુધી તે ઈચ્છવા છતાં રમી શકતો ન હતો. IPL 2027: ભારતમાં રમાતી વિશ્વની સૌથી મોટી T20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી વર્ષે 20th આવૃત્તિ રમાશે. તેના માટે આગામી મહિને ગોવામાં ઓક્શન યોજાશે. હજુ એ ખેલાડીઓની યાદી આવવાની બાકી છે, જેમના નામ ઓક્શનમાં હશે.