Florida Plane Crash: ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, લિયરજેટ 60 એ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને બહામાસના નોર્થ એલેઉથેરા જઈ રહી હતી. Florida Plane Crash: રવિવાર (1 નવેમ્બર, 2026) ના રોજ, અમેરિકાના ફ્લોરિડાના ગ્રીનએકર્સમાં રહેણાંક વિસ્તારમાં એક લિયરજેટ 60 વિમાન મિસાઇલની જેમ ક્રેશ થયું. આ દુ:ખદ અકસ્માતમાં નવ લોકોના મોત થયા.