ભારતીય ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર: વનડે શ્રેણીના સમયમાં કરાયો ફેરફાર, અહી જાણો બંને દેશની સંપૂર્ણ ટીમ. India vs New Zealand ODI timing: ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી 3-2 થી પોતાના નામે કરી લીધી છે. ક્રિકેટ રસિકોનો ઉત્સાહ હજુ શાંત નથી થયો ત્યાં જ હવે બંને દેશો વચ્ચે વનડે રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે.