અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે થાઈ એરવેઝની ફ્લાઇટમાંથી બે મુસાફરો પાસેથી 13.012 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત કર્યો હતો. તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ... Author: Mumbai Samachar Team અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે થાઈ એરવેઝની ફ્લાઇટમાંથી બે મુસાફરો પાસેથી 13.012 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત કર્યો હતો. તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજો મુસાફરોની ટ્રૉલી બેગ તપાસ કરતાં તેમાંથી મળી આવ્યો હતો.