Aaj nu Rashifal: આજે 2 નવેમ્બર 2026, સોમવાર સાથે આષો વદ સાતમ તિથિ છે. આજે આશ્લેષા નક્ષત્ર અને કર્ક-સિંહમાં ચંદ્રનું ગોચર, તમામ 12 રાશિના લોકો પર કેવી અસર કરશે?અહીં વાંચો આજનું સોમવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત તારીખઃ 2-11-2026 વારઃ સોમવાર તિથિ : આષો, વદ સાતમ નક્ષત્ર : આશ્લેષા અભિજિત મુહૂર્ત: 12:00 PM થી 12:46 PM રાહુ કાળ : 08:10 AM થી 09:34 AM ગુલિક કાળ : 01:48 PM થી 03:12.