Rajkot Dharmendra Road Diwali shopping rush updates. Follow Divya Bhaskar for latest updates. અહીં 2000 થી વધુ દુકાનોના વેપારીઓ દ્વારા સમગ્ર બજારને રોશનીથી શણગારવામાં આવી છે. મોંઘવારી હોવા છતાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં ખરીદી માટે ભારે ઉત્સાહ છે અને બજારમાં ખૂબ જ સારો માહોલ જોવા મળી રહ્યો છે.