Ramlila Maidan Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધન મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રેલી કરશે. વિપક્ષની ઘણી પાર્ટીઓ રેલીમાં સામેલ થઈ રહી છે. Ramlila Maidan Rally: ઈન્ડિયા ગઠબંધન દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રેલી કરશે. આ માટે વિપક્ષે પૂરી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિતના તમામ નેતાઓ રેલીમાં સામેલ થશે.