V2H Technology: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ઈલેક્ટ્રિક કાર તમારા ઘરનું વીજળીનું બેકઅપ પણ બની શકે છે. વાસ્તવમાં, આ V2L અને V2H ની મદદથી શક્ય છે, જાણો આ ટેકનોલોજીથી કેવી રીતે ચલાવી શકાય છે ઘરના પંખા અને લાઈટ. V2H Technology: વીજળી જવાથી ઘરમાં ઈન્વર્ટર કે જનરેટરનો ઉપયોગ કરવો સામાન્ય વાત છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી કાર પણ ઘર માટે વીજળીની વ્યવસ્થા કરી શકે છે?