IND vs NZ 5th T20 Playing 11: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી T20 હેમિલ્ટનમાં રમાઈ રહી છે. આ મુકાબલા માટે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ 11માં 2 મોટા ફેરફાર કર્યા છે. IND vs NZ 5th T20 Playing 11: પાંચમી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આ સીરિઝમાં પહેલીવાર બન્યું છે જ્યારે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર ટોસ હાર્યો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ 11માં 2 ખૂબ મોટા ફેરફાર કર્યા છે.