Gandhinagar Motibhoyan police raid, illegal liquor seizure, one arrested, latest updates. ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી ભોયણ ગામ ત્રણ રસ્તા રોડ પરથી પોલીસે પૂર્વ બાતમીના આધારે એક સીએનજી રિક્ષામાંથી 72 હજારની કિંમતનો 360 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 1.22 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી અન્ય બે શખ્સો સામે પણ ગૂનો દાખલ કર્યો છે.