Rajkot News: રંગીલા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીના પર્દાફાશથી ખળભળાટ મચી ગયો છે. આ પાર્ટીમાં નામાંક્તિ ઉદ્યોગપતિ હોવાનું સામે આવ્યું છે. Rajkot News:રાજકોટના કાલાવડ રોડ પર આવેલી નામાંકિત સરાઝા હોટલમાં LCB દ્વારા દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. હોટલમાં ચાલી રહેલી બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.