દેશના વિવિધ શહેરોમાં યોજાયેલી ચર્ચાઓમાં કર્મચારી સંગઠનોએ પગાર માળખામાં ફેરફાર માટે અલગ-અલગ દરખાસ્તો રજૂ કરી છે. NC-JCM, AIDEF અને FNPO એ વાર્ષિક 6% વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે AINPSEF દ્વારા 7% ના વધારાની માંગ કરાઈ છે અને IRTSA એ 5% વાર્ષિક વધારાની ભલામણ સરકાર સમક્ષ કરી છે.