આ સુધારા બાદ હવે મોંઘવારી રાહતનો દર 60% થી વધીને 63% થઈ ગયો છે. આ નવો દર 1 જુલાઈ, 2026 થી દેશભરમાં સત્તાવાર રીતે લાગુ થશે, જેનો સીધો લાભ જૂની પેન્શન યોજના (OPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ના તમામ પાત્ર પેન્શનરોને મળશે.