ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા રાજ્યની નવીનતમ સ્થિતિ. IMD weather forecast 1 November: દેશમાં ફરી એકવાર હવામાનનો મિજાજ અચાનક બદલાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ની નવી અપડેટ મુજબ 1 નવેમ્બરે દેશના 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે. બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે આ મોટો ફેરફાર જોવા મળશે.