જીવનશૈલી | હાઇવે પર આવેલા ઢાબામાં મળતા મિક્સ શાકનો વિશિષ્ટ ગ્રેવી અને સ્મોકી સ્વાદ હંમેશા આપણને આકર્ષિત કરે છે. ઢાબા સ્ટાઇલ મિક્સ વેજ એ તાજી શાકભાજીઓ, સોફ્ટ પનીર અને રીચ કાજુ ટામેટાંની ગ્રેવીનું એક બેસ્ટ બ્લેન્ડ છે. સરસવના તેલમાં શેકેલી શાકભાજીઓ, કસુરી મેથી અને ચટાકેદાર મસાલા આ વાનગીને રેસ્ટોરન્ટ અને ઢાબા જેવો અસલી દેશી સ્વાદ આપે છે.