PM Modi Gujarat Visit Live : સરદાર પટેલની આજે જન્મજયંતી છે, ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી sou ખાતે વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહેશે. જાણીએ શું છે આજના વિશેષ કાર્યક્રમ. PM Modi Gujarat Visit LIVE:પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સરદાર પટેલની જન્મજયંતીના અવસરે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચીને સરદારના ચરણમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં.