Gujrat Accident: ગુજરાતમાં શનિવારે અકસ્માતની હાળમાળા જોવા મળી છે. ગાંધીનગર, જામનગર અને અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટના બની છે. ગાંધીધામમાં ટ્રકની અડફેટે પિતા-પુત્રીનાં મોત નિપજ્યાં છે. Gujarat Accident: ગુજરાતમાં આજે અનેક અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, અમરેલી, ગાંધીધામ અને જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતની અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં AMTS બસની અડફેટે બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અમરેલીમાં ખેતરમાં વીજળી પડતાં મહિલાનું મોત નીપજ્યું છે.