ચંડીગઢઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોન... Author: Vimal Prajapati ચંડીગઢઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ધુરી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દ્વારા પહેલી યાદીમાં કુલ 40 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે.