Gold Silver Price Today: દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. MCX મુજબ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ₹4,177નો ઘટાડો થતાં ભાવ ઘટીને ₹1,38,485 પર પહોંચ્યો છે. Gold Silver Price Today: તહેવારોની સિઝનમાં જ્યાં બજારોમાં સોના-ચાંદીની ખરીદી વધી રહી છે, ત્યાં કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹5,100નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદી પણ પ્રતિ ગ્રામ ₹15 સસ્તી થઈ છે.