India ODI Squad For New Zealand: BCCI એ એક વાર ફરી ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી માટે ભારતીય સ્ક્વોડમાં ફેરફાર કર્યો છે. આકિબ નબીને પૂરી શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. India ODI Squad For New Zealand: ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી માટે ભારતીય સ્ક્વોડમાં આકિબ નબીની એન્ટ્રી થઈ છે. BCCI એ એક વાર ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર કર્યો છે.