Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી કરી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. Weather : ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ હજુ યથાવત્ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.