રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ પ્રકાશપર્વ દિવાળી પર દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા આ માટેની તૈયારીઓન... Author: Mumbai Samachar Team રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ પ્રકાશપર્વ દિવાળી પર દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા આ માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા તા.6થી 8 નવેમ્બર સુધી દિવાળી કાર્નિવલનું સેલિબ્રેશન થશે.