Today news live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.પીએમ મોદી એકતા નગરમાં ₹400 કરોડથી વધુ મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, તેનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેસાદ લાઈટિંગ (ઈમારતો પરની રોશની), નર્મદા ઘાટનું અપગ્રેડેશન, IRCTC હોટેલ, તેમજ એકતા નગરમાં 'રેઈનફોરેસ્ટ', 'યુનિટી' અને 'ઈકો ટ્રેલ' જેવી.