જામનગર: તાલુકાના વાવડી ગામમાં દુષ્કાળ અને દેવાના ભારણથી ત્રસ્ત એક ૪૭ વર્ષીય ધરતીપુત્રે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી... Author: Mayur Patel જામનગર: તાલુકાના વાવડી ગામમાં દુષ્કાળ અને દેવાના ભારણથી ત્રસ્ત એક ૪૭ વર્ષીય ધરતીપુત્રે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, વાવડી ગામના રહેવાસી ખેડૂત હેમંતભાઈ મકવાણા (ઉં.વ.