મુખ્ય આરોપીને 20 વર્ષની સખત કેદ, અન્ય બે આરોપીઓને સાદી કેદ, પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ. 2 Min Read ગાંધીનગરઃ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગંભીર ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સગીરાની ઉંમર માત્ર 15 વર્ષ અને 10 માસ હોવા છતાં બનાવટી દસ્તાવેજોના આધારે તેની ઉંમર વધારી લગ્ન કરી, અપહરણ કરી લઈ જનાર મુખ્ય આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને રૂ.