Diwali Recipes Less Oil Cooking Tips : દિવાળી સહિત વિવિધ તહેવાર પર ઘરે મીઠાઇ અને ફરસાઇ જેવી વિવિધ વાનગીઓ બનાવવાની પરંપરા છે. મોટાભાગની વાનગીઓમાં તેલમાં તળીને બનાવવામાં આવે છે, જેમાં ભરપૂર મસાલા, ખાંડ, ગોળ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આવી સ્થિતિમાં આરોગ્યનું ધ્યાન રાખીને તમે સ્માર્ટ કુકિંગ ટેકનિકનો ઉપયોગ કરીને ઓછા તેલમાં પણ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.