IPL 2027 Rohit Sharma MI Captain: હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં નબળા પ્રદર્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સ IPL 2027 માટે રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવા જઈ રહી છે. રોહિતે શરૂઆતમાં તિલક વર્માનું નામ આપ્યું હતું પરંતુ મેનેજમેન્ટની વિનંતીથી તે નેતૃત્વ સંભાળવા તૈયાર થયા છે. બીજી તરફ, કીરોન પોલાર્ડને હેડ કોચ, રોબિન ઉથપ્પાને બેટિંગ કોચ અને મિશેલ મેકક્લેનાઘનને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરીને MI એ સપોર્ટ સ્ટાફમાં પણ મોટો ફેરફાર કર્યો છે.