Pineapple Recipes : પાઈનેપલ એટલે કે અનેનાસનો સ્વાદ ખાટો મીઠો હોય છે. સામાન્ય રીતે તે ફળના રૂપમાં ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાથી ચટણી, હલવો અને રાયતું જેવી ઘણી સ્વાદિષ્ટ વાનગી પણ બનાવી શકો છો. તેની ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ મીઠી અને સ્વાદિષ્ટ બંને વાનગીઓમાં થઈ શકે છે. પાઈનેપલમાં વિટામિન સી, મેંગેનીઝ, ફાઇબર અને પાણીની માત્રા સારી માત્રામાં હોય છે.