Mohanthal Recipe : દિવાળીનો તહેવાર હવે થોડા દિવસોમાં આવી રહ્યો છે. આ પ્રસંગે ઘરમાં મીઠાઇ અને ફરસાણ બને છે. તમે ઘરે ટેસ્ટી મોહનથાળ બનાવી શકો છો. આ રીતે એકદમ સોફ્ટ બનશે. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. ચણાનો લોટ, ઘી, દૂધ, ઇલાયચી પાઉડર, ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ, ઓરેન્જ ફૂડ કલર, ખાંડ, સિલ્વર વર્ક. મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ઘી અને દૂધ નાખીને સારી રીતે મિક્સ કરી દો.