Rajkot bullion gold investment scam, traders cheated of crores, suspect absconding. Latest Updates. રાજકોટમાં સોની બજારના વેપારી સાથે રૂ.7.77 કરોડથી વધુની છેતરપિંડી આચરી ફરાર થઈ જતો અન્ય સોની વેપારી ઘટનાના 2 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. બુલિયનમાં સોનુ રોકી 24 કલાકના પરત આપવાની બાયંધરી આપ્યા બાદ દુકાન અને ફોન બંધ કરી ફરાર થઈ જતા શખ્સને પકડી પાડવા માટે પોલીસ તેમની દુકાને પહોંચી હતી જોકે દુકાનમાં તાળું હતું ત્યારે ઘરે પહોંચતા.