how to make coconut oil at home : નારિયેળ તેલનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. વાળની સંભાળ માટે લોકો નાળિયેરનું તેલ લગાવે છે, તે ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝર માનવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકો રસોઈ માટે નારિયેળ તેલનો પણ ઉપયોગ કરે છે. જોકે આજના સમયમાં ભેળસેળયુક્ત ઉત્પાદનો બજારમાં વધુ મળે છે. એવામાં તમારા નારિયેળના તેલમાં પણ ભેળસેળ થઇ શકે છે.