વડદોરા: શહેરના હાર્દસમા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. વડોદરાના જૂના શહેરમાં નરસિંહજીની પોળ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી આયુર્વેદિક હોસ્પિટલનાં માલિક આર... Author: Mumbai Samachar Team વડદોરા: શહેરના હાર્દસમા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. મૃતકોની ઓળખ 47 વર્ષીય આરતી સોની, તેમના 27 વર્ષીય પુત્ર નીલકંઠ અને 22 વર્ષીય પુત્રી જૈની તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસ આ ઘટનાને આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો છે.