Protein Rich Dhokla Recipe Gujarati : ઢોકળા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. જો તમે તેને વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માંગતા હોવ તો ફણગાવેલા મગ ચણા માંથી સ્પ્રાઉટ ઢોકળા રેસીપી ટ્રાય કરી શકાય છે. જો તમે ઢોકળામાં કંઇક યુનિક સ્વાદ સાથે પોષણ ઇચ્છતા હોવ તો, આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા રેસીપી ટ્રાય કરવી જોઇએ. ફણગાવેલા મગ અને ચણા, ચણાનો લોટ અથવા સોજી, લીલા મરચા, આદુ, દહીં, બેકિંગ સોડા, મીઠું, પાણી, તેલ, રાઇ, મસાલા.