Natural Kajal Making At Home : કાજળ (કાજલ) એટલે મેશનો ઉપયોગ પ્રાચીન સમયથી આંખોની સુંદરતા અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે આંખો માટે તેમજ પરંપરાગત અને ઔષધીય રીતે આકર્ષક બનાવવા માટે થાય છે. મહિલાઓ ઘણીવાર તેનો ઉપયોગ તેમના રોજિંદા મેકઅપમાં કરે છે. ઉપરાંત નાના બાળકોની આંખોમાં પણ મેશ આંજવામાં આવે છે.