શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. સપ્તાહના ચોથા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1.24% અને નિફ્ટી 1.05%ના જોરદાર ઉછાળા સાથે બંધ થયા હતા. 29 October, 2026 Stock Market Highlights : શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. આજે અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, પાવર ગ્રીડ, એટરનલ અને બજાજ ફાઇનાન્સના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટ્રેન્ટ અને મારુતિના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 905.