Jamnagar: પંચકોશી એ ડિવિઝન પોલીસે દારૂની 19,522 બોટલો, ત્રણ વાહનો અને મોબાઇલ જપ્ત કર્યા; જામનગર મનપાના વોર્ડ નંબર 10ના ભાજપ કોર્પોરેટરના પુત્રનું ભાડાનું ગોડાઉન હોવાનું ખુલતા રાજકારણમાં ગરમાવો. Jamnagar: જામનગર રાજકોટ હાઇવે પર આવેલી માનસી હોટલ પાછળથી પંચકોશી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના કટિંગ વેળાએ જ દરોડો પાડીને ₹53.78 લાખથી વધુનો વિશાળ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.