Junagadh Madhuram Gate car fire accident latest updates, four people safe. જૂનાગઢ શહેરમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મધુરમ ગેટ પાસે ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો.