Today Horoscope, આજનું રાશિફળ : આજે 29 ઓક્ટોબર 2026, ગુરુવાર સાથે આષો વદ ચોથ તિથિ છે. આજે પરિઘ યોગને કારણે મેષ અને વૃશ્ચિક રાશિના લોકો પ્રગતિ અને નાણાકીય લાભનો આનંદ માણશે. આ બંને રાશિના લોકોએ સાવધ રહેવું જોઈએ!અહીં વાંચો આજનું ગુરુવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત તારીખઃ 29-10-2026 વારઃ ગુરુવાર તિથિ : આષો, વદ ચોથ નક્ષત્ર : રોહિણી અભિજિત મુહૂર્ત: 12:01 PM થી 12:47 PM રાહુ કાળ : 01:48 PM થી.