Share Market News Today Live Update In Gujarati : એશિયન શેરબજારમાં મંદીના પગલે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા છે. આજે સેન્સેક્સ 73,268 અને નિફ્ટી 22,690 ખુલ્યો હતો. બેંક, ફાઈનાન્સ અને ઓટો બ્લુચીપ શેર 1 થી દોઢ ટકા જેટલા નરમ હતા. અદાણી પોર્ટ્સ 2 ટકા અને ટીસીએસ, ઇન્ફોસિસ 1 થી દોઢ ટકા વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. jio પ્લેટફોર્મ્સ 4.5 ટકા વધ્યો જિયો પ્લેટફોર્મ્સ શેર લિસ્ટિંગ બાદ સતત બીજા દિવસે વધ્યો છે.