Honor X8e 4G Phone Launch : ઓનર કંપનીએ લેટેસ્ટ Honor X8e સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ 4G સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ કેમેરા અને 7700mAh બેટરી આવે છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 685 ચિપસેટ આપી છે. આ સ્માર્ટફોન 2.5 મીટર સુધીની ઉંચાઇથી નીચે પડવાથી અને 85 ડિગ્રી સુધી ગરમ પાણીમાં પણ સુરક્ષિત રહે છે. જાણો લેટેસ્ટ ઓનર X8e 4G સ્માર્ટફોનની કિંમત અને ખાસિયત Honor X8e સ્પેસિફિકેશન ઓનર એક્સ8ઇ 4જી સ્માર્ટફોનમાં 6.