Lili Haldar Nu Shaak : શિયાળામાં સિઝનમાં લીલી હળદરના શાકને ઘણું ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. શિયાળાની ધીમે-ધીમે શરુઆત થઇ રહી છે. ઠંડીની સિઝનમાં લીલી હળદરનું શાક ખાવાની એક અલગ જ મજા આવે છે. લીલી હળદર, વટાણા, લીલુ લસણ, લીલી ડુંગળી, આદુ, મરચા, ટામેટાં, ડુંગળી, લસણ પેસ્ટ, દહીં, ઘી, ધાણા, મીઠું, મરચું પાઉડર.