India All Format Playing 11: અનાયા બાંગરે ભારતની ઓલ-ફોર્મેટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. આ 11 ખેલાડીઓમાં તેમણે 3 મહિલા અને 8 પુરુષ ખેલાડીઓને જગ્યા આપી છે. તેમની ટીમમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ છે. India All Format Playing 11: ભારતના દિગ્ગજ ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયા બાંગરે ભારતની ઓલ-ફોર્મેટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે.