Neeraj Yadav Suicide: ભારતના પેરા એથલીટ નીરજ યાદવે આત્મહત્યા કરી છે. તેમણે પોતાના કરિયરમાં 3 વાર એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. Neeraj Yadav Suicide: ભારતીય રમત જગતને ઝટકો લાગ્યો છે. એશિયન પેરા ગેમ્સમાં 3 વારના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ યાદવે આત્મહત્યા કરી લીધી છે. નીરજ પોતાના ફ્લેટ પર મૃત મળી આવ્યા અને ખુલાસો થયો છે કે ઝેર ખાવાથી તેમનું મોત થયું છે.